Thursday, 06 May 2021

ધ્યેય અકાદમી દ્વારા વેરાવળમાં સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી ક્લાસિસ તેમજ લાયબ્રેરી શરૂ થનાર છે.

14-03-2021
32

🎯 DHYEY ACADEMY'S

📚Classes & Library📚

વેરાવળ (ગીર સોમનાથ) માટે ખુશ ખબર

🎯ધ્યેય અકાદમી દ્વારા વેરાવળમાં સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી ક્લાસિસ તેમજ લાયબ્રેરી શરૂ થનાર છે.

🎯એક જ ફી ચૂકવી PSI,ASI, CONSTABLE અને બિનસચિવાયની  તૈયારી અને પોલીસ ભરતી માટે રનિંગની તૈયારી કરતા મિત્રોને માર્ગદર્શન અને સપોર્ટ પણ.

🎯ક્લાસમાં જોડાનારને લાયબ્રેરી ફી માફ.

🎯લાયબ્રેરીમાં જરૂરી પુસ્તકો,છાપું,કરન્ટ અફેર્સ મેગેજીન સફારી મેગેજીન વગેરે ઉપલબ્ધ હશે.

🎯વિકલી ટેસ્ટ,ટારેગેટેડ ટેસ્ટ,ટોપિક ટેસ્ટ,મંથલી ટેસ્ટ,મોક ટેસ્ટ

🎯જરૂરી વિષયોમાં પ્રોજેક્ટર દ્વારા સમજૂતી

🎯કોર્સ પ્રથમ દિવસથી જ ચાલુ થઈ જશે પરંતુ પ્રથમ સાત દિવસ ડેમો તરીકે ફ્રી રહેશે.

📅 તારીખ:- 15/03/2021

🕙 સમય:- સવારે 8.30 થી 10:30(એક જ બેચ રહેશે,આ સમય અનુકૂળ આવે એવા મિત્રો એ જ રજિસ્ટ્રેશન કરાવવું) 

🏡 સ્થળ:- રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ,ત્રીજો માળ, ટાવરની બાજુમાં બંદર રોડ-વેરાવળ

  • 📝 રજિસ્ટ્રેશન ફરજીયાત.
  • 📲82 00 16 8189
  • Whtasapp
  • 👇👇👇👇

http://bit.ly/aapnu_gir_somnath

  • Social Share :