Thursday, 06 May 2021

ત્રિવેણી સંગમ

20-01-2021
48

"ત્રિવેણી સંગમ"એ નામ પ્રમાણે જ તેમના ગુણો ધરાવતું સ્થળ છે આ સ્થળ સોમનાથ મંદિરથી આશરે બે કિલોમીટરના અંતરે આવેલું છે ત્યાં ત્રણ નદીઓનું સગમસ્થાન છે તે નદીઓ "સરસ્વતી,હિરણ અને કપિલા આ ત્રણ નદીઓનું સંગમ સ્થાન એટલે "ત્રિવેણીઘાટ"અહીં પણ પિતૃતર્પણ કરવામાં આવે છે અને પિતૃઓના "અસ્થીવીસર્જન"માટે પણ જાણીતું છે ત્યાંથી થોડું આગળ ચાલતાં "ગીતામંદિર"નામે ભવ્ય મંદિર આવેલું છે અને તેની બાજુમાં જ "બળદેવજીની ગુફા" આવેલી છે આ સ્થળ પણ સૌરાષ્ટ્રને ગૌરવ અપાવી અને ગુજરાતના ગુણગાન ગાઈ રહ્યું છે....


  • Social Share :